Help & Support   |   Register Now   |   Login Now     

એસોચેમ અનુસાર વિનિર્માણ ઉત્કૃષ્ટતા સંદર્ભે કર્ણાટક દેશમાં પ્રથમ સ્થાને.

યુઆઈડીએઆઈના CEO અજય ભૂષણ પાંડેને વસ્તુ તથા સેવા કર નેટવર્ક (જીએસટીએન)ના અંતરિમ અધ્યક્ષનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો.

આંધ્રપ્રદેશ સરકારે ભારતની પ્રથમ હાઈપરલોપ પ્રણાલી બનાવવા માટે અમેરિકા સ્થિત હાઈપરલોપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજીસ (HTT) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.

ભારતીય પહેલવાન સોનમે એથેન્સમાં ચાલી રહેલ વિશ્વ કેડેટ કુશ્તી ચેમ્પિયનશિપમાં (મહિલા વર્ગમાં 56 કિગ્રા વજન વર્ગમાં) સુવર્ણ ચંદ્રક જીત્યો.

એક્સપ્રેસ ગ્રુપના CMD વિવેક ગોએનકા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ચૂંટાયા.

વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પીછો કરતા સર્વાધિક રન બનાવનાર ખેલાડી બન્યો.

એન બૈજેન્દ્ર કુમારે એનએમડીસીના CMDનો કાર્યભાર સંભાળ્યો.

લુઈ ચિંગ-તે તાઈવાનના નવા વડાપ્રધાન બન્યા.

ભારત રાષ્ટ્રીય (યુવા, જુનિયર અને સિનીયર) વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના 2019 ચરણની મેજબાની કરશે.

ભારતીય પત્રકાર અને કાર્યકર્તા ગૌરી લંકેશની હત્યા.