Help & Support   |   Register Now   |   Login Now     

એન્જેલા મર્કેલે જર્મન ચાન્સેલર તરીકે ચોથી વાર જીત મેળવી.

કેન્દ્રીય પરિવહન મંત્રાલયે કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કર્યું.

બીબીસી 100 મહિલા સૂચિ 2017માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની ભારતમાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંથી એક તરીકે પસંદગી.

દુનિયાની સૌથી વધુ વજન ધરાવતી મહિલા, મિસરની એમન અહમદનું નિધન.

શશિ શંકર ઓએનજીસીના CMD નિયુક્ત.

ફોર્બ્સની આ વર્ષે સૌથી અધિક કમાણી કરનાર દસ ટોચની ટીવી અભિનેત્રીઓની યાદીમાં પ્રિયંકા ચોપડાએ સ્થાન મેળવ્યું. સોફિયા વરગારા પ્રથમ નંબરે.

ભારત ગુવાહાટીમાં પ્રથમ વખત દક્ષિણ એશિયન મુક્કેબાજી ચેમ્પિયનશિપની મેજબાની કરશે.

વિક્ટર એક્સેલસને પ્રથમ જાપાન ઓપન ખિતાબ જીત્યો.

ભૂતપૂર્વ સચિવ રાજીવ મહર્ષિએ ભારતના નિયંત્રક તથા ઓડીટર જનરલ (CAG) પદના શપથ લીધા.

ડાબર ઇન્ડિયાએ આયુર્વેદ બજાર માટે એમેઝોન સાથે કરાર કર્યો.