Help & Support   |   Register Now   |   Login Now     

બલરાજ જોશી એનએચપીસી લિ.ના CMD નિયુક્ત.

ચાઇનીઝ રિયલ એસ્ટેટ કંપની એવેગ્રેંડ ગ્રુપ અધ્યક્ષ હુ કઈ યાન એશિયાના સૌથી અમીર વ્યક્તિ - ફોર્બ્સ.

જોઆઓ લોરેંકોએ અંગોલાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

રાજકુમાર રાવની કોમેડી ફિલ્મ ન્યુટનની ઓસ્કાર 2018માં સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ શ્રેણીમાં ભારતના અધિકૃત પ્રવેશ તરીકે પસંદગી.

મહેન્દ્ર સિંહ ધોની 300 એક દિવસીય મેચ રમનાર છઠ્ઠા ક્રિકેટર બન્યા.

વિશ્વની સૌથી અમીર મહિલા અને સૌંદર્ય પ્રસાધનની જાયન્ટ કંપની લોરેયલનાં ઉત્તરાધિકારી લીલિયા બેટ્ટેનકોર્ટનું નિધન.

જાણીતાં શાસ્ત્રીય ગાયિકા માણિક ભિડેની સંગીત ક્ષેત્રે તેમના યોગદાન માટે 2017-18ના પ્રતિષ્ઠિત ભારત રત્ન પંડિત ભીમસેન જોશી પુરસ્કાર માટે પસંદગી.

28 સપ્ટેમ્બર : વિશ્વ રેબીઝ દિવસ. વર્ષ 2017ની થીમ છે - ‘Rabies: Zero by 30’.

50થી વધુ દેશોએ પરમાણુ હથિયારોને પ્રતિબંધિત કરવા માટે એક સંધિ પર હસ્તાક્ષર કર્યા.

મુદિત ધાનીએ અન્ડર-23 વર્ગમાં બટરફ્લાઈ બી બેજર ઓપન 2017 ટૂર્નામેન્ટ જીતી.