Help & Support   |   Register Now   |   Login Now     

ભારત 2017 ગ્લોબલ રિટેલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ચીનને પાછળ ધકેલીને ટોચનું રિટેલ ડેસ્ટીનેશન બન્યું.

એરટેલ ડિજિટલ મંચ પર યુપીઆઈને એકીકૃત કરનાર પ્રથમ પેમેન્ટ બેંક બની.

નાસાના 3.9 ડોલર્સના કેસિની અંતરીક્ષ યાને પોતાની 20 વર્ષની લાંબી યાત્રા શનિ ગ્રહના વાતાવરણમાં પૂર્ણ કરી.

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત 400 બિલિયન ડોલર્સ પર પહોંચ્યો.

સાઉદી આરબ અને બ્રિટને સૈન્ય સહયોગ માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.

ઇન્ડિયા ટીવીના અધ્યક્ષ અને મુખ્ય સંપાદક રજત શર્મા 2017-18 દરમ્યાન ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (એનબીએ)ના અધ્યક્ષ બનશે.

ગ્લોબલ હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ : ભારત 103મા સ્થાને. નોર્વે ટોચ પર.

BCCIએ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પદ્મ ભૂષણ માટે નોમીનેટ કર્યો.

ફોર્બ્સની 100 ગ્રેટેસ્ટ લિવિંગ બિઝનેસ માઈન્ડ્સની યાદીમાં ત્રણ ભારતીય - રતન ટાટા, લક્ષ્મી મિત્તલ અને વિનોદ ખોસલા સામેલ.

અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતની થલ સેનાએ અબુ ધાબીમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘આયરન યુનિયન 5’ની શરૂઆત કરી.