Help & Support   |   Register Now   |   Login Now     

કોંકણી અને મરાઠી સાહિત્યકાર મહાબળેશ્વર સૈલ 2016ના ‘સરસ્વતી સન્માન’થી સન્માનિત.

એમ એસ ધોની ૩૦૦ વન ડે રમનાર છઠ્ઠો ભારતીય ક્રિકેટર બન્યો.

ભારત અને સ્વિટ્ઝર્લેન્ડે રેલવે ક્ષેત્રે ટેકનીકલ સહયોગ સહિત બે સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.

મોહમ્મદ મુસ્તફાએ SIDBI ના અધ્યક્ષ અને MD તરીકે પદભાર ગ્રહણ કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં ચંબલ નદી પર 1.4 કિ.મી. લાંબા હેંગિંગ બ્રિજનું ઉદઘાટન કર્યું.

14 વર્ષીય જાપાની ટેબલ ટેનિસ ખેલાડી ટોમોકાઝુ હરિમોટો આઈટીટીએફ પુરુષ એકલના સૌથી નાની વયના વિજેતા બન્યા.

સ્પેનિશ કાપડ બ્રાન્ડ ઝારાના સહ-સંસ્થાપક અમાંસિયો ઓર્ટેગા માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સને પછાડીને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા.

જે તુલસીધરણ ઇન્ડિયન કોટન ફેડરેશનના અધ્યક્ષ ચૂંટાયા.

ભારત અને જર્મનીએ અક્ષય ઊર્જા ક્ષેત્રે ગ્રીડ એકીકરણના સુધારા બાબતે સમજુતી કરી.

ચીનના રાષ્ટ્રપતિ શશી જિનપિંગે જનરલ લી જુઓચેંગને પીપલ્સ લિબરેશન આર્મીના જોઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટના નવા પ્રમુખ નિયુક્ત કર્યા.