Help & Support   |   Register Now   |   Login Now     

વિવેક ગોયનકા પીટીઆઈના નવા અધ્યક્ષ નિયુક્ત.

‘ભારતમાં નેફ્રોલોજીના જનક’ ડૉ. કે એસ ચઘ જાતાનું નિધન.

મહિલા એથ્લીટ પૂર્ણિમા હેમબ્રમે તુર્કમેનિસ્તાનમાં 5મી એશિયન ઇન્ડોર અને માર્શલ આર્ટ ગેમ્સમાં મહિલા પેંટાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતમાં જન્મેલ શ્રીરામ કૃષ્ણનને ટ્વીટરે પોતાની પ્રોડક્ટ્સ માટે સિનીયર ડિરેક્ટર નિયુક્ત કર્યા.

જોરોદ મારિજન ભારતીય પુરુષ હોકી ટીમના કોચ નિયુક્ત.

અક્ષય કુમાર ઉત્તરાખંડના સ્વચ્છતા અભિયાન માટેના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

લાલ કૃષ્ણ અડવાણી ફરીથી લોકસભા આચાર સમિતિના અધ્યક્ષ માટે પસંદગી પામ્યા.

ભારત અને અમેરિકાની સેનાએ વોશિંગ્ટનમાં ‘યુદ્ધાભ્યાસ’ નામનું સંયુક્ત સૈન્ય અભ્યાસ શરુ કર્યો.

પી. વી. સિંધુએ કોરિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા એકલનો ખિતાબ જીત્યો. સિંધુ કોરિયા ઓપન જીતનારી પહેલી ભારતીય બની.

રાષ્ટ્રીય પેન્શન યોજનામાં સામેલ થવાની અધિકતમ વય મર્યાદા 60થી વધારીને 65 વર્ષ કરવામાં આવી.