Help & Support   |   Register Now   |   Login Now     

નાલસર વિશ્વવિદ્યાલય, હૈદરાબાદ (તેલંગાણા)માં ભારતનું પ્રથમ પશુ ચિકિત્સા કાનૂન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું.

ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી ટી20 બેટ્સમેનની લેટેસ્ટ ICC રેન્કિંગમાં ટોચના સ્થાને.

મારિયા શારાપોવા દ્વારા લેખિત પુસ્તક ‘અનસ્ટોપેબલ: માય લાઈફ સો ફાર’નું લોકાર્પણ કરવામાં આવ્યું.

કોચિએ BWF વર્લ્ડ સિનીયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેજબાની કરી.

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન ટી20માં 100 વિકેટ લેનાર સૌથી નાની વયના ક્રિકેટર બન્યા.

વિશ્વના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ (117 વર્ષ) વાયલેટ મોસે-બ્રાઉનનું નિધન.

સલમાન ખાન બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ‘ગ્લોબલ ડાયવર્સિટી એવોર્ડ 2017’થી સન્માનિત.

ફીફાની લેટેસ્ટ રેન્કિંગમાં ભારત દસ સ્થાન ખસીને 107મા સ્થાને.

હલીમા યાકૂબે સિંગાપુરનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

મહાસાગરોની સુરક્ષાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા મહાસભાના નિવર્તમાન અધ્યક્ષ પીટર થોમસન મહાસાગરો માટે પ્રથમ વિશેષ દૂત નિયુક્ત.