Help & Support   |   Register Now   |   Login Now     

કેન્યાની જોઈસિલિન જેપકોજી ૩૦ મિનિટમાં 10 કિમી રોડ રેસ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બની.

મિસ નોર્થ ડકોટા કારા મંડે મિસ અમેરિકા-2018નો ખિતાબ જીત્યો.

ચાર વખતના ઓલિમ્પિક ચેમ્પિયન મો ફરાહ સતત ચાર ગ્રેટ નોર્થ રન ટાઈટલ્સ જીતનાર પ્રથમ એથ્લીટ બન્યા.

ઇન્ફોસિસે બ્રિલિયંટ બેઝિક્સ, લંડનનું અધિગ્રહણ પૂર્ણ કર્યું.

સ્પેનના રાફેલ નડાલે યુ.એસ. ઓપન પુરુષ એકલનો ખિતાબ જીત્યો.

સુહાસ એલ. વાય.એ જાપાનમાં પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો.

14 સપ્ટેમ્બર : હિન્દી દિવસ. આ દિવસે 1949માં ભારતની બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખાયેલ હિન્દીને સંઘની રાજભાષા તરીકે માન્યતા આપી હતી.

ભારતના સ્પિનર રવિન્દ્ર જાડેજા ICC ટેસ્ટ બોલર્સની રેન્કિંગમાં બીજા સ્થાને.

ત્રિનબાગો નાઈટ રાઈડર્સે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)નો ખિતાબ બીજી વખત જીત્યો.

પ્રખ્યાત સંગીતકાર-ગીતકાર માઈકલ ફ્રેડમેનનું નિધન.