Help & Support   |   Register Now   |   Login Now     

જાપાનના સૈતામામાં 24,000 રાઈસ ચિપ્સ વડે મોનાલિસાનું વિશ્વનું સૌથી મોટું પેઇન્ટિંગ બનાવાયું.

પ્રખ્યાત વાયોલિન વાદક બાલા ભાસ્કરનું નિધન.

ઇન્ડોનેશિયાના સુલાવેસ ટાપુ પર માઉન્ટ સોપુટાન જ્વાળામુખી ફાટ્યો.

ઓરિસ્સાની હોકી ખેલાડી લિલીમા મિંજને એકલવ્ય પુરસ્કાર 2018.

ધ હિંદુના પૂર્વ એડીટર ઇન ચીફ એન. રવિ PTI (Press Trust of India)ના અધ્યક્ષ ચૂંટાયા. વિજય કુમાર ચોપડા ઉપાધ્યક્ષ.

PM મોદીએ નવી દિલ્હીમાં ISA (International Solar Alliance)ની પ્રથમ એસેમ્બલીનું ઉદઘાટન કર્યું. UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ રહ્યા હાજર.

રિયો પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા થાંગવેલુ મારિયપ્પન ત્રીજી પેરાલિમ્પિક એશિયન ગેમ્સમાં ભારતના ધ્વજ વાહક.

મણિપુરે 24મી સિનીયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશીપ જીતી.

વૈજ્ઞાનિક આર્થર એસ્કિન, જોરાર્ડ મૌરો અને ડોના સ્ટ્રીકલેન્ડને 2018નો ભૌતિકશાસ્ત્રનો નોબલ.

બે ઇમ્યુનોલોજિસ્ટ જેમ્સ એલિસન (અમેરિકા) અને તાસુકુ હોજો (જાપાન)એ મેડિસિનમાં નોબલ પુરસ્કાર જીત્યો.