Help & Support   |   Register Now   |   Login Now     

5 ઓક્ટોબર: વિશ્વ શિક્ષક દિવસ. 2018નો વિષય - The right to education means the right to a qualified teacher.

મહારાષ્ટ્રના મશહૂર ચિત્રકાર એસ. એલ. હલદણકરે બનાવેલ ‘ગ્લો ઓફ હોપ’ પેઇન્ટિંગની નાયિકા ગીતા ઉપલેકરનું નિધન.

અમેરિકન વૈજ્ઞાનિકો ફ્રાન્સિસ અર્નાલ્ડ, જ્યોર્જ સ્મિથ, બ્રિટિશ રિસર્ચર ગ્રેગરી વિન્ટરને એન્ઝાઈમ, પેપડાઈડ્સ, એન્ટીબોડીઝ પર રિસર્ચ માટે કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર.

સોમનાથ ટ્રસ્ટ મંદિરને આઇકોનિક સ્થળ તરીકે ખાસ એવોર્ડ આપવામાં આવ્યો.

કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018માં હરિયાણા શ્રેષ્ઠ રાજ્ય. સતારા (મહારાષ્ટ્ર) શ્રેષ્ઠ જિલ્લો. પાટણ જિલ્લો ચોથા ક્રમે.

બરહમ સલીહ ઈરાકના નવા રાષ્ટ્રપતિ. શિયા નેતા આદિલ અબ્દુલ માહદી ઈરાકના નવા વડાપ્રધાન.

2030 સુધીમાં 40% વીજળ સૌર, પવન ઊર્જાથી પેદા કરવાનું ભારતનું લક્ષ્ય.

ઇન્સ્યુરન્સ બેન્કિંગમાં સરકારની 100% FDIની મંજૂરી. (હાલમાં 49%)

SBI એક વર્ષમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી બનશે.

ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા નૌસેનાનો સંયુક્ત અભ્યાસ IBSAMAR-VI સિમન્સ ટાઉન (દક્ષિણ આફ્રિકા)માં શરૂ.