Help & Support   |   Register Now   |   Login Now     

એપલ વિશ્વની ટોચની બ્રાન્ડ. ગુગલ અને એમેઝોન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને.

અમદાવાદમાં ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટ શરૂ.

રાજકોટના કિસાનપરા ચોક સ્થિત જન ઔષધિ કેન્દ્ર દેશનું પ્રથમ અને એકમાત્ર 24 કલાક ચાલુ રહેતું કેન્દ્ર.

સિમલામાં 12 હિમાલયન રાજ્યોના CM અને MPનું સંમલેન યોજાયું. વિષય - ખેતી દ્વારા હિમાલયન લોકોની આગલી પેઢીનું કલ્યાણ.

Crack GPSC એપ દ્વારા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી.

ચંદા કોચરનું ICICIમાંથી રાજીનામું. સંદીપ બક્ષી ICICIના MD અને CEO.

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનનું ભારતમાં આગમન.

18 વર્ષીય પૃથ્વી શો બન્યો ટેસ્ટ ડેબ્યૂ પર શતક મારનાર સૌથી યુવા ભારતીય. અબ્બાસ અલી બેગનો રેકોર્ડ તોડ્યો.

લતીપુર (જામનગર)ની કલા સંસ્થાના વડા મહેન્દ્ર કુમાર આણદાણીને ગુર્જર કલા ભૂષણ એવોર્ડ.

ગીરના સિંહોને કેનાઈન ડીસ્ટેમ્પર સામે રક્ષિત કરવા અમેરિકાથી 600 રસી મંગાવવામાં આવી.