Help & Support   |   Register Now   |   Login Now     

સરકારે વેપાર વધારવા માટે સલાહ આપવા અર્થશાસ્ત્રી સુરજીત એસ. ભલ્લાના નેતૃત્વમાં પેનલ બનાવી.

ICC વન ડે રેન્કિંગ: ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ક્રમે. ભારત બીજા ક્રમે.

ICC વન ડે રેન્કિંગ: બેટ્સમેનમાં કોહલી, બોલર્સમાં જસપ્રીત બુમરાહ પ્રથમ ક્રમે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન નંબર વન વન ડે ઓલરાઉન્ડર.

મેસેડોનિયાનું નામ નોર્થ મેસેડોનિયા કરવા જનમત સંગ્રહ કરાયો. મેસેડોનિયાના રાષ્ટ્રપતિ - જોરાન જાએવ.

ગુજરાતના ચેસ પ્લેયર માનુષ શાહે આંતરરાષ્ટ્રીય ચેસમાં પ્રતિષ્ઠિત ગણાતું ફિડે માસ્ટર ટાઈટલ મેળવ્યું.

2017 માટે ડૉ. ગૌતમભાઈ પટેલને, 2018 માટે ડૉ. મણિભાઈ પટેલને સોમનાથ સંસ્કૃત સુવર્ણ ચંદ્રક એનાયત.

ઇન્દોરની એક લેબોરેટરીમાંથી ભારતમાંથી પ્રથમ વાર અતિ ઘાતક રસાયણ ફેન્ટાઈલ ઝડપાયું. ફેન્ટાઈલ હેરોઈન કરતાં 50 ગણી વધુ ક્ષમતા ધરાવે છે.

PPF, સુકન્યા સમૃદ્ધિ સ્કીમ, કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટીઝન સેવિંગ્સ એકાઉન્ટ પર 0.40% વધુ વ્યાજ મળશે.

દીપિકા કુમારીએ તુર્કીમાં તીરંદાજી વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.