Help & Support   |   Register Now   |   Login Now     

એમ્સ, દિલ્હીમાં પ્રથમ સ્વચ્છતા મેળો યોજાયો.

ટોકમગઢ જિલ્લામાંથી અલગ થઈને નિવાડી મધ્યપ્રદેશનો 52મો જિલ્લો બન્યો.

રંજન ગોગોઈએ ભારતના 46મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા.

ફોર્બ્સની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં ભારતની 12 - ઇન્ફોસિસ, TCS, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, L&T, ગ્રાસિમ, M&M, GIC, એશિયન પેઈન્ટ્સ, SAIL, ITC, HDFC.

16 વર્ષીય શુટિંગ સ્ટાર મનુ ભાકર બ્યૂનસ આયર્સમાં ત્રીજી યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની ધ્વજ વાહક બનશે.

CIC (Central Information Commission) દ્વારા BCCI RTI અધિનિયમ અંતર્ગત સામેલ. BCCIની સ્થાપના ઈ.સ. 1928માં, BCCIના અધ્યક્ષ - સી. કે. ખન્ના.

NALCOના CMD ડૉ. તપન કુમાર ચંદ NIPM રત્ન એવોર્ડથી સન્માનિત.

કેન્દ્ર સરકાર દ્વારા ‘સબ કી યોજના સબકા વિકાસ’ સ્લોગન સાથે પંચાયતો માટે PPC (People’s Plan Campaign) લોન્ચ.

GST પરિષદે Calamity Tax પર 7 સભ્યોની પેનલની સ્થાપના કરી.

છિંદવાડા (મધ્યપ્રદેશ)માં દેશનો પ્રથમ મકાઈ તહેવાર ઉજવાયો.