Help & Support   |   Register Now   |   Login Now     

12 ઓક્ટોબર: વર્લ્ડ આર્થરાઇટિસ ડે. 2018નો વિષય - ‘ઇટ્સ ઇન યોર હેન્ડ્સ, ટેક એક્શન’.

વોશિંગ્ટન યુનિવર્સીટીના સંશોધકોએ પ્રથમ બાયોઇલેક્ટ્રિક દવા વિકસાવી.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ફ્રાન્સની 3 દિવસીય યાત્રાએ.

WUWM (World Union of Wholesale Markets)નું 32મું વિશ્વ સંમેલન ગુરુગ્રામ (હરિયાણા)માં યોજાયું.

સુનીલ ભાસ્કરન એર એશિયા ઇન્ડિયાના CEO અને MD નિયુક્ત.

યુએસ ઓપન ચેમ્પિયન અમેરિકન ગોલ્ફર બ્રુક્સે ટુર પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શાંઘાઈ સહયોગ સંગઠનની 17મી સરકારના પ્રમુખોની પરિષદમાં ભાગ લીધો.

સિંગાપોર એરલાઈન્સ દ્વારા સિંગાપોર-નેવાર્ક વચ્ચે દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટનો પ્રારંભ. 15,000 કિ.મી.નું અંતર કાપશે.

ભારત-જાપાન વચ્ચે JIMEX અભ્યાસ વિશાખાપટ્ટનમમાં યોજાયો.

ચીનના શાન્કસી પ્રાંતના ડાટોંગ સિટીમાં એક સાથે 20,000 લોકોએ ડાન્સ કરીને લાર્જેસ્ટ લાઈન ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.