Help & Support   |   Register Now   |   Login Now     

સેનેગલ 2022માં ચોથી સમર યુથ ઓલિમ્પિક ગેમ્સની મેજબાની કરનાર પ્રથમ આફ્રિકન દેશ બનશે.

Crack GPSC એપ દ્વારા કોઈપણ પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

આર્જેન્ટીનામાં જોવા મળતું હોક-ઈગલ નામનું પક્ષી દ્વારકામાંથી મળી આવ્યું.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી. ભારત 81મા ક્રમે.

ભારતનો GDP ગ્રોથ 2018માં 7.3% રહેવાનો IMFનો અંદાજ.

ભારત ઈ-પેમેન્ટમાં 28મા સ્થાને. નોર્વે પ્રથમ ક્રમે.

10 ઓક્ટોબર: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ. 2018નો વિષય: Young People and Mental Health in a changing world)

થંગજામ તબાબી દેવી યુથ ઓલિમ્પિકમાં જુડોમાં સિલ્વર મેડલ જીતીને કોઈપણ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય જુડો ખેલાડી બની.

સંદીપ ચૌધરી એશિયન પેરા ગેમ્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.

એશિયન પેરા ગેમ્સમાં એકતા ભ્યાને વિમેન્સ ક્લબ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો.