Help & Support   |   Register Now   |   Login Now     

લેફ્ટનન્ટ જનરલ આસિમ મુનીર પાકિસ્તાનની ISIના ડિરેક્ટર જનરલ.

તુષાર મહેતા નવા સોલિસિટર જનરલ નિયુક્ત.

સૌરભ ચૌધરીએ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણ જીત્યો.

વિશ્વ અસમાનતા સૂચકાંકમાં 157 દેશોમાં ભારત 147મા સ્થાને.

તાઈવાનમાં શરૂ થઇ વિશ્વની પ્રથમ ઈ-સ્પોર્ટ્સ હોટલ.

11 ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. 2018નો વિષય With her: A skilled girl force.

યુથ ઓલિમ્પિકમાં રશિયાના સર્ગેઈ ચેયર્સનસેવ ‘બમબ્લિબી’એ બ્રેક ડાન્સિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો.

હરવિંદર સિંહે એશિયન પેરા ગેમ્સમાં આર્ચરીમાં ગોલ્ડ મેળવ્યો. ભારતના ગેમ્સના ઈતિહાસમાં પેરા આર્ચરીમાં પ્રથમ ગોલ્ડ.

ગ્રીન પીસના રિપોર્ટ મુજબ કોક, પેપ્સી, નેસ્લે સૌથી વધુ પ્લાસ્ટિક કચરો ફેલાવનાર કંપનીઓ. કોકાકોલા કચરો એકત્ર કરવામાં સૌથી આગળ.

ઓરિસ્સા-આંધ્રપ્રદેશના ઉત્તર કિનારે તિતલી તોફાન પહોંચ્યું.