Help & Support   |   Register Now   |   Login Now     

બીજી ‘ઇન્ડિયા-UAE સ્ટ્રેટેજિક કોન્કલેવ’ અબુ ધાબીમાં યોજાઈ.

વર્ષા વર્મને 62મી રાષ્ટ્રીય શોટગન ચેમ્પિયનશિપમાં મહિલાઓનો ટ્રેપ સુવર્ણ ચંદ્રક જીત્યો.

દિલ્હીમાં બાળકોની દેખરેખ કરનાર સંસ્થાઓના રાષ્ટ્રીય બાળ સમારોહ ‘હોંસલા-2018’નું ઉદઘાટન કરાયું. સમારોહનો વિષય - બાળ સુરક્ષા.

અજીમ પ્રેમજીને ફ્રાન્સના ‘શિવેલિયર ડિ લા લીજન ડિ ઓનર’ (નાઈટ ઓફ ધ લીજન ઓફ ઓનર)થી સન્માનિત કરવામાં આવશે.

નાગેશ્વર રાવ ગુંટૂર પરમાણુ ઊર્જા નિયામક બોર્ડ (AERB-Atomic Energy Regulatory Board)ના અધ્યક્ષ નિયુક્ત.

GSI (Geological Survey of India)ને ભારતીય સીમાની અંદરના તમામ ઉલ્કાપિંડોનું એકમાત્ર સંરક્ષક અને નિરીક્ષક બનાવવામાં આવ્યું.

કચ્છના કોટડા (ચકાર) નજીક આવેલ ખાત્રોડના ડુંગરમાંથી કરોડો વર્ષ જૂનું ડાયનાસોર યુગનું 7 ઇંચ લાંબું અને 4 ઇંચ પહોળું મગરનું ઈંડું મળી આવ્યું.

મેરીકોમ 7 વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ચંદ્રક જીતનાર વિશ્વની પ્રથમ બોક્સર.

મેરિકોમ વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપની શ્રેષ્ઠ બોક્સર જાહેર.

મેરીકોમ મહિલા વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં 6 સુવર્ણ ચંદ્રક જીતનાર વિશ્વની પ્રથમ બોક્સર.