Help & Support   |   Register Now   |   Login Now     

L&Tના ગૃપ અધ્યક્ષ એ. એમ. નાયક નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)ના અધ્યક્ષ નિયુક્ત.

બીજી નેશનલ કોન્ફરન્સ ઓફ હેડ્સ ઓફ ઇન્વેસ્ટીગેટીંગ એજન્સીઝ નવી દિલ્હીમાં યોજાઈ.

ઈસરોએ ‘PSLV-C43’ મિશન દ્વારા ભારતનો ‘HysIS’(હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઈટ) ઉપગ્રહ અને 8 દેશોના 30 ઉપગ્રહો (23 ઉપગ્રહો માત્ર અમેરિકાના) લોન્ચ કર્યા.

ઇન્ડિયા ઇન્ડોનેશિયા બિઝનેસ ફોરમ (IIBF) પોર્ટબ્લેયર (અંદામાન-નિકોબાર)માં યોજાઈ.

મેગ્નસ કાર્લસને ચોથી વખત ‘વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપ’નો ખિતાબ જીત્યો.

બાર્સેલોનાનો લિયોનેલ મેસ્સી ચેમ્પિયન્સ લીગમાં 1 ક્લબમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો.

સુરતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે પોર્ટુગલ જુનિયર સિંગલ્સનું અને માનુષ શાહ સાથે જુનિયર બોયઝ ડબલ્સનું એમ બે ટાઈટલ્સ જીત્યા.

ઇન્ડિયન નેવિ અને UKની રોયલ નેવિએ ગોવામાં ‘કોંકણ-2018’ અભ્યાસ શરૂ કર્યો.

પ્રથમ બ્લ્યૂ ઈકોનોમી ગ્લોબલ સમિટ કેન્યામાં યોજાઈ.

અરવિંદ સક્સેના UPSCના અધ્યક્ષ નિયુક્ત.