Help & Support   |   Register Now   |   Login Now     

મહારાષ્ટ્રમાં ‘મરાઠા અનામત’ બિલને રાજ્ય કેબિનેટની મંજૂરી.

ભારત અને રશિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ બબીના ફિલ્ડ ફાયરીંગ રેન્જ (મધ્યપ્રદેશ)માં ‘INDRA અભ્યાસ 2018’ શરૂ.

18 નવેમ્બર, 2018ના આયુષ મંત્રાલયે સમગ્ર દેશમાં પ્રથમ ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસ’ ઉજવ્યો.

પ્રશાંત રાષ્ટ્રો સાથે સંબંધો મજબૂત કરવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિયેતનામ, ઓસ્ટ્રેલિયાની મૂલાકાતે. તેઓ ઓસ્ટ્રેલિયાની યાત્રાએ જનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ.

તલવારબાજીમાં અંડર-14 નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતની બોઇઝ ટીમને ગોલ્ડ.

Crack GPSC એપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

1971ના યુદ્ધના નાયક બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીનું કેન્સરથી નિધન. ડિરેક્ટર જે. પી. દત્તાની બોર્ડર ફિલ્મમાં સની દેઓલે બ્રિગેડિયર ચાંદપુરીનું પાત્ર ભજવ્યું હતું.

મિતાલી રાજ ટી20 ક્રિકેટમાં રોહિત અને કોહલીને પાછળ રાખીને ટી20 (પુરુષ કે મહિલા)માં સૌથી વધુ (2283) રન કરનાર ભારતીય બની.

તમિલનાડુમાં ગાજા વાવાઝોડાએ મચાવેલી તબાહીમાં 23નાં મૃત્યુ.

આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરકારોએ પોતાના રાજ્યોમાં CBIના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો.