Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય અર્થશાસ્ત્રી અભાસ ઝા વર્લ્ડ બેંકમાં દક્ષિણ એશિયામાં જળવાયુ પરિવર્તન અને આપદા પ્રબંધન પરની મહત્વની પોઝિશન પર નિયુક્ત.

Crack GPSC એપ દ્વારા સરળતાથી ઘરે બેઠાં GPSC, SSC, RAILWAY, LIC, RFO, Dy Mam/Dy SO, PI, PSI, ASI, Constable, Clerk, Spipa Entrance જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો.

આસામનાં જાહ્નબી ફૂકન FICCI લેડીઝ ઓર્ગેનાઈઝેશન (FLO)નાં નેશનલ પ્રેસિડેન્ટ નિયુક્ત.

અમેરિકાની KKR કંપનીએ રિલાયન્સ જિઓમાં 2.32% ભાગીદારી ખરીદી.

ચીન બાદ ભારત વિશ્વનો સૌથી મોટો PPE કીટ નિર્માતા દેશ.

નવો રેપો રેટ 4%, રિવર્સ રેપો રેટ 3.35%.

COVID-19 સામેની લડાઈમાં મણીપુરની KHUDOL પહેલ UN દ્વારા વિશ્વની ટોચની 10 પહેલમાંની એક ઘોષિત.

બી. આર. શર્મા જમ્મુ-કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન નિયુક્ત.

રામ જન્મભૂમિ પરિસરના સમતલીકરણ સમયે રામ-દરબારના અવશેષો મળ્યા. આ અવશેષો આઠમી શતાબ્દીના હોવાનો અંદાજ છે.

અમેરિકાએ ઓપન સ્કાઈઝ સર્વેલન્સ ટ્રીટીમાંથી બહાર નીકળવાની ઘોષણા કરી. આ સંધિ અંતર્ગત સભ્ય દેશોને એક બીજાના ક્ષેત્રોમાં નિ:શસ્ત્ર દેખરેખ ઉડાનોના સંચાલનની મંજૂરી આપવામાં આવેલ છે.