Help & Support   |   Register Now   |   Login Now     

દિપક મિત્તલ કતારમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

પૂર્વ નાણા સચિવ રાજીવ કુમાર પબ્લિક એન્ટરપ્રાઈઝીસ સિલેક્શન બોર્ડ (PESB)ના ચેરપર્સન નિયુક્ત.

કર્ણાટકના પૂર્વ ક્રિકેટર જે. અરૂણકુમાર USA નેશનલ ટીમના હેડ કોચ નિયુક્ત.

'સાત પગલાં આકાશમાં' નવલકથાનાં રચયિતા પ્રખ્યાત ગુજરાતી લેખિકા કુંદનિકા કાપડિયાનું નિધન.

1 મે: ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ.

1 મે: ઇન્ટરનેશનલ લેબર ડે.

નીરજ વ્યાસ PNB હાઉસિંગ ફાયનાન્સ લિ.ના MD અને CEO નિયુક્ત.

IFS અધિકારી ટી. એસ. તિરુમૂર્તિ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા સ્થાઈ પ્રતિનિધિ નિયુક્ત.

શૈલેશ હરિભક્તિ ફિનટેક કંપની IBSFINtechના ચેરમેન નિયુક્ત. IBSFINtech COVID-19 દરમ્યાન નવી વિશ્વ વ્યવસ્થા માટે કોર્પોરેટ્સને તૈયાર કરવામાં નેતૃત્વ કરી રહી છે.

શિબલી ફરાઝ પાકિસ્તાનના નવા સૂચના મંત્રી નિયુક્ત.