Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકા COVID-19ને કારણે એક લાખથી વધુ મૃત્યુઆંક ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

સલમાન ખાને પોતાની પર્સનલ કેર બ્રાન્ડ ‘FRSH’ શરૂ કરી.

ઇટલીએ UEFA e-EURO-2020 ચેમ્પિયનશિપ જીતી.

પી. કે. નાયર નાઇજરના નવા ભારતીય એમ્બેસેડર નિયુક્ત.

ફેસબુકે કોલિંગ એપ્લીકેશન ‘CatchUp’ શરૂ કર્યું.

NASAએ તેના નેક્સ્ટ-જનરેશન સ્પેસ ટેલિસ્કોપ ‘વાઈડ-ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપ (WFIRST)નું નામ નેન્સી ગ્રેસ રોમનના નામ પરથી ‘મધર ઓફ હબલ’ રાખ્યું.

IBMના ભારતીય-અમેરિકન ઇન્વેન્ટર રાજીવ જોશીએ ન્યુયોર્ક ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો એસોસિએશનનો (NYIPLA) ઇન્વેન્ટર ઓફ ધ યર પુરસ્કાર જીત્યો.

કેન્દ્રીય સડક મંત્રાલયે ચારધામ હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તરાખંડની સૌથી હાઈટેક ચંબા ટનલ (440 મીટર લંબાઈ)નું ઉદઘાટન કર્યું.

ભારતીય સેના અધિકારી મેજર સુમન ગવાની UN આર્મી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર-2019થી સન્માનિત. તેઓ આ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય બનશે.

ઇન્ડિયન મલ્ટી-ઇન્ડસ્ટ્રી કંપની ITCએ કોલકાતા સ્થિત સ્પાઈસ મેન્યુફેક્ચરિંગ કંપની સનરાઈઝ ફૂડસને અધિગ્રહણ કરવાની જાહેરાત કરી.