Help & Support   |   Register Now   |   Login Now     

અરૂણ સિંઘલ ફૂડ સેફટીના CEO નિયુક્ત.

સી. શ્રીધર PMOના સંયુક્ત સચિવ નિયુક્ત.

ડેન્માર્કે કોરોના ટેસ્ટ કરતો વિશ્વનો પ્રથમ રોબોટ બનાવ્યો.

ચેન્નઈ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET)નું નામ બદલીને ઇન્સ્ટીટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી રાખવામાં આવ્યું.

31 મે: તમાકુ નિષેધ દિન.

વિખ્યાત જ્યોતિષ બેજન દારૂવાલાનું નિધન.

ભારત અને બ્રાઝિલનાં વિમેન પીસકીપર્સે સંયુક્ત રીતે UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર-2019 એવોર્ડ જીત્યો.

આર. શ્રીરેખા કેરળનાં પ્રથમ મહિલા DGP નિયુક્ત.

સાઉથ આફ્રિકાનાં HIV રિસર્ચર કુરેશા અબ્દુલ કરીમે ક્રિસ્ટોફ મરિય પ્રાઈઝ જીત્યું.

થિયેરી ડેલાપોર્ટે IT જાયન્ટ વિપ્રોના CEO અને MD નિયુક્ત.