Help & Support   |   Register Now   |   Login Now     

NASAના હ્યુમન સ્પેસફ્લાઈટ ચીફ ડોગ લોવેરોએ પોતાના પદેથી રાજીનામું આપતાં એસ્ટ્રોનોટ કેન બોવરસોક્સ કાર્યકારી હ્યુમન એક્સપ્લોરેશન ચીફ નિયુક્ત.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન WHOના 34 સભ્યો વાળા એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેન નિયુક્ત.

કાર્મેન રીનહાર્ટ વર્લ્ડ બેંકનાં ચીફ ઇકોનોમિસ્ટ નિયુક્ત.

ઇન્ડિયન રેલવેએ તેનું પ્રથમ સ્વદેશી 12,000 hp (હોર્સપાવર) ઇલેક્ટ્રિક લોકોમોટીવ WAG12 સંચાલનમાં મૂક્યું. WAG12 પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શનથી સંચાલિત કરવામાં આવ્યું.

ગોવિંદા રાજુલુ ચિંતાલા નાબાર્ડ (NABARD)ના નવા ચેરમેન નિયુક્ત.

અમેરિકા સ્થિત ફર્મ મોડર્નાએ COVID-19 વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરનાર પ્રથમ વેક્સીન વિકસાવી.

દિલીપ ઓમન ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના નવા અધ્યક્ષ નિયુક્ત.

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

નેપાળ અને ભારત વચ્ચે લિપુલેખ પાસ અને કાલાપાની અંગે જમીન-વિવાદ. નેપાળે ભારતના લિપુલેખ પાસ, કાલાપાની અને લિમ્પીયાધુરાને પોતાના ક્ષેત્રમાં દર્શાવતો રાજકીય નકશો બહાર પાડ્યો.

મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MHUA) દ્વારા રાજકોટ અને સુરત સહિત અંબિકાપુર (છત્તીસગઢ), મૈસૂર, ઇન્દોર અને નવી મુંબઈ ભારતના ‘5 સ્ટાર ગાર્બેજ-ફ્રી’ શહેર ઘોષિત.