Help & Support   |   Register Now   |   Login Now     

પ્રખ્યાત બ્રિટિશ લેખિકા જે. કે. રોલિંગે પોતાની નવી બાળ પુસ્તક ‘ધ ઇકાબોગ’ના પ્રથમ બે અધ્યાય પ્રકાશિત કર્યા.

વાન બોક્સમીર વોડાફોનના આગામી ચેરમેન નિયુક્ત. તેઓ નવેમ્બર-2020થી પોતાનો કાર્યભાર સંભાળશે.

દિલ્હી હાઈકોર્ટ જજ સંગીતા ઢીંગરા દિલ્હી સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પુટ રિડ્રેસલ કમિશન (DSDRC)નાં પ્રેસિડેન્ટ નિયુક્ત.

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

ઝોમેટોના ફૂડ ડિલીવરી હેડ મોહિત ગુપ્તા ઝોમેટોના કો-ફાઉન્ડર બન્યા.

ભારતના હોકી લિજેન્ડ પદ્મ શ્રી બલબીર સિંઘ દોસાંજનું નિધન.

જાપાનીઝ ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા વિશ્વની હાઈએસ્ટ પેઈડ ફિમેલ એથલીટ બની.

ટી. એસ. તિરૂમૂર્તિ UNમાં ભારતના એમ્બેસેડર નિયુક્ત.

24 મે: કોમનવેલ્થ ડે. આ દિવસે ક્વિન વિક્ટોરિયાના જન્મ દિવસે ઉજવાય છે. ઈ.સ. 1819માં આ દિવસે તેમનો જન્મ થયો હતો.

ડેની હેમલીને ટોયોટા 500 રેસ જીતી.