Help & Support   |   Register Now   |   Login Now     

લિઓ પુરી જે પી મોર્ગન સાઉથ એશિયા એન્ડ સાઉથ ઇસ્ટ એશિયાના નવા ચેરમેન નિયુક્ત.

એમન એઝાત ફ્રાન્સના કેપજેમિની ગૃપના નવા CEO નિયુક્ત.

છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી અજિત જોગીનું નિધન.

મુંબઈ સ્થિત સ્ટાર્ટપ VAMS ગ્લોબલે દુનિયાનું પ્રથમ કોન્ટેક્ટલેસ વિઝીટર મેનેજમેન્ટ સોફ્ટવેર વિકસાવ્યું.

સ્પોર્ટ્સ ઓફ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)ના ડિરેક્ટર જનરલ સંદીપ મુકુંદ પ્રધાનનો કાર્યકાળ બે વર્ષ વધારાયો.

પેરિયાસામી કુમારન સિંગાપોરમાં આગામી ભારતીય હાઈકમિશનર નિયુક્ત.

IIT-મદ્રાસે કારમાં વપરાતા સ્ટીલ અને એલ્યુમિનિયમના સ્થાને ઉપયોગમાં લેવા માટે હલકા વજનની મેગ્નેશિયમ ધાતુ વિકસાવી.

એસ. એન. રાજેશ્વરી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીના CMD નિયુક્ત.

શ્રીલંકાના ફાસ્ટ બોલર શેહાન મદુશંકા હેરોઈનના સેવનને કારણે ક્રિકેટના દરેક ફોરમેટમાંથી સસ્પેન્ડ.

બ્રાઝિલના માર્કોસ ટ્રોયજો ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB)ના આગામી ચેરમેન નિયુક્ત. NDB પહેલાં BRICS ડેવલપમેન્ટ બેંકના નામે ઓળખાતી.