Help & Support   |   Register Now   |   Login Now     

દક્ષિણ ઓમાન અને યમનના સોકોત્રા ટાપુમાં મેકુનુ વાવાઝોડું ત્રાટક્યું.

આયર્લેન્ડે જનમત સંગ્રહ બાદ ગર્ભપાત પ્રતિબંધ હટાવ્યો.

રિયલ મેડ્રિડે જીતી 2017-18 ચેમ્પિયન્સ લીગ.

કોલંબિયા વૈશ્વિક ભાગીદાર તરીકે નાટોમાં સામેલ થનાર પ્રથમ લેટિન અમેરિકન રાષ્ટ્ર બન્યું.

ચંદ્ર પર જનાર ચોથા અંતરીક્ષ યાત્રી એલન બીનનું નિધન.

5મા ભારત CLMV બિઝનેસ કોન્કલેવનું આયોજન નોમપેન્હ, કંબોડીયામાં થયું.

PM મોદીએ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ (EPE) વેનો શુભારંભ કર્યો. દેશનો પ્રથમ સ્માર્ટ અને ગ્રીન હાઇવે.

વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ 14 લેન હાઇવે દિલ્હી મેરઠ એકસપ્રેસના પહેલા ચરણનું ઉદ્દઘાટન કર્યું.

રશિયાએ વિશ્વની સૌથી લાંબી સરફેસ ટુ એર મિસાઈલ S 500નું પરીક્ષણ કર્યું.

બાંગ્લાદેશનાં PM શેખ હસીના અને PM મોદીએ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં બાંગ્લાદેશ ભવનનું ઉદ્દઘાટન કર્યું.