Help & Support   |   Register Now   |   Login Now     

બાળ અધિકાર કાર્યકર્તા કૈલાસ સત્યાર્થી અને ISROના અધ્યક્ષ એ. એસ. કિરણકુમારને `સંતોકબા માનવતાવાદી પુરસ્કાર.

રશિયામાં ભારતના દૂત પંકજ ચરણ ડેપ્યુટી નેશનલ સિક્યુરીટી એડ્વાઇઝર નિયુક્ત.

પતંજલિ અને BSNL એ મળીને સ્વદેશી સ્મૃતિ સિમ કાર્ડ લોન્ચ કર્યું.

ભારત, યુ.કે. વચ્ચે ગૃહ મંત્રાલયોની ત્રીજી મંત્રણાનું નવી દિલ્લીમાં આયોજન થયું.

ભારતીય વનસ્પતિશાસ્ત્રી કમલજીત બાવા લિનાન મેડલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા.

31 મે: વર્લ્ડ નો ટોબેકો ડે. વિષય: ટોબેકો એન્ડ હાર્ટ ડિસીઝ.

સીએટ ક્રિકેટ રેટિંગ પુરસ્કાર: કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ધ યર, શિખર ધવનને ઇન્ટરનેશનલ બેટસમેન ઓફ ધ યર, ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બિલ્ટને ઇન્ટરનેશનલ બોલર ઓફ ધ યર એવોર્ડ.

રક્ષામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં DAC (Defence Acquisition Council) એ 6900 કરોડ રૂ।.થી વધુનાં ઉપકરણો ખરીદવાની મંજૂરી આપી.

ડિસ્ક્સ થ્રોઅર વિકાસ ગૌડા થયા સેવાવિવૃત.

ભારત-નેપાળ વચ્ચે સંયુકત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણ શરૂ.