Help & Support   |   Register Now   |   Login Now     

21 જૂનના ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મેજબાની દહેરાદૂન કરશે.

એલિસિયા પૂચેટા પેરગ્વેનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બન્યાં.

BCCI અને UN એ ભારતમાં ગ્રીન ક્રિકેટને પ્રોત્સાહન આપવા પર્યાવરણ સમજૂતી કરી.

ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્ષ 2017માં 1ભષ્ટાચારની બાબતમાં ભારત 81મા ક્રમે. સોમાલિયા સૌથી ભ્રષ્ટ, ન્યૂઝીલેન્ડ સૌથી ઓછો ભ્રષ્ટ દેશ.

પાકિસ્તાનના સિંઘ પ્રાંતની એસેમ્બલીએ હિંદુ વિધવાઓના પુન:વિવાહની અનુમતિ આપતું વિધેયક પસાર કર્યું.

સુધા બાલકૃષ્ણન RBIનાં પ્રથમ CFO નિયુક્ત.

નેધરલેન્ડની રાણી મેક્સિમા ભારતની યાત્રાએ આવી.

નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટે દિલ્હીમાં Clean Air India Initiative નો શુભારંભ કર્યો.

ચૂંટણી સુધી પૂર્વ ચીફ જસ્ટિસ નાસીર ઉલ મુલ્ક પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન નિયુક્ત.

29 મેના નેપાળે 11મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.