Help & Support   |   Register Now   |   Login Now     

કેન્દ્રીય વીજ પ્રધાન આર. કે. સિંહે જનરેટર્સને પાવર પેમેન્ટમાં પારદર્શિક્તા લાવવા `પ્રાપ્તિ` એપ લોન્ચ કરી.

અમિતાભ બચ્ચન મિશન પોષણ - ભવિષ્ય રોશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા.

30 મે: ગોવા દિવસ. ગોવા 30 મે, 1987 ના રોજ ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું.

યુવરાજસિંહને સામાજિક કલ્યાણ માટે આઈકોન ઓફ ધ યર પુરસ્કાર. યુવરાજ `YouWeCan` સંસ્થા દ્વારા કેન્સર માટે જાગૃતિ ફેલાવે છે.

દિલ્હી ડેર ડેવિલ્સના ઋષભ પંતની IPL 11ના ઈમર્જિંગ પ્લેયર તરીકે પસંદગી.

NIC (National Informatics Centre)એ ભુવનેશ્વરમાં ચોથું ડેટા સેન્ટર લોન્ચ કર્યું.

પુરુષોની બેડમિન્ટન - થોમસ કપનું ટાઈટલ ચીને જીત્યું.

53 વર્ષીય સંગીતા બહલ એવરેસ્ટ ચઢનાર સૌથી મોટી ઉમરનાં ભારતીય મહિલા બન્યાં.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) માટે અક્ષય કુમારે જાહેરાત અભિયાન શરૂ કર્યું.

રક્ષા સચિવ સંજય મિત્રાને DRDOનો વધારાનો ચાર્જ.