Help & Support   |   Register Now   |   Login Now     

1 મે: વિશ્વ અસ્થમા દિવસ. દર વર્ષે મે માસના પ્રથમ મંગળવારે મનાવાય છે. વિષય - ‘નેવર ટુ અર્લી, નેવર ટુ લેટ.

1 મે: આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. આ દિવસ મનાવવાની શરૂઆત 1 મે 1886થી થઈ.

રાફેલ નડાલે 11મી વખત બાર્સેલોના ઓપન ખિતાબ જીત્યો.

બેંગકોકમાં એશિયન યુથ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા મુક્કેબાજોએ ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યા.

ઇન્ડિગોના હેડ આદિત્ય ઘોષે રાજીનામું આપ્યું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 58મા ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો.

1 મે: ગુજરાત સ્થાપના દિવસ. ગુજરાત ગૌરવ દિવસ. રાજ્ય કક્ષાની ઉજવણી ભરૂચમાં.

ભાજપના કવિન્દ્ર ગુપ્તાએ જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.