Help & Support   |   Register Now   |   Login Now     

જાપાનની મહિલા ટીમે ઉબેર કપ જીત્યો.

સાદ હરિરી લેબનાનના વડાપ્રધાન બન્યા.

ટેહરી, ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય સંસ્કૃત મહોત્સવ ઉજવાયો.

CBDTના ચેરમેન સુશીલ ચંદ્રાનો કાર્યકાળ 1 વર્ષ વધારવામાં આવ્યો.

પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલક્રિશ્ન દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રનું સર્વોચ્ચ પિત્ઝકર પ્રાઈઝ એનાયત.

ભારતના સૌથી પ્રતિષ્ઠિત જનરલ લેફટનન્ટ જનરલ જોરાવર ચંદ બક્ષીનું નિધન, તેમને જોરુ બક્ષી પણ કહે છે.

5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના સંમેલનની મેજબાની કરશે ભારત.

ઘઉં પરની કસ્ટમ ડ્યુટી 20%થી વધારી 30% કરાઈ. અખરોટ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 30%થી વધારી 100% કરવામાં આવી.

TCS 7 લાખ કરોડ રૂપિયાની M-Cap પ્રાપ્ત કરનાર પ્રથમ કંપની બની.

પ્રોફેસર ગણેશીલાલ ઓડીસાના, કુમાનમાન રાજશેખરન મિઝોરમના રાજ્યપાલ નિયુક્ત.