Help & Support   |   Register Now   |   Login Now     

તમિલનાડુ સરકારનો તુતિકોરિનમાં સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ કાયમી બંધ કરવાનો આદેશ.

રોહિત શર્મા T20 ક્રિકેટમાં ક્રિકેટમાં 300 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો.

વિરાટ સૌથી વધુ T20 અડધી સદી (56) ફટકારનાર ભારતીય બેટ્સમેન.

ધોની 150 T20 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ કૅપ્ટન બન્યો.

T20માં 5000 રન કરનાર ધોની પ્રથમ કેપ્ટન બન્યો.

IPL 11માં સનરાઇઝ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ઓરેન્જ કેપ (735 રન) કિંગ્સ ઈલેવનના ફાસ્ટ બોલર એન્ડ્રયુ ટાઈએ પર્પલ કેપ (24 વિકેટ) મેળવી.

ચેન્નઈ સુપર કિંગ્સે IPL 11નો ખિતાબ જીત્યો.

હમ્બર્ગ, જર્મનીમાં ગ્લોબલ વિન્ડ શિખર સંમેલન 2018નું આયોજન થયું.

મણિપુર પૂર્વોતર ભારતમાં સૌર શોચાલય ધરાવતું પ્રથમ, દેશનું ત્રીજું રાજ્ય બન્યું. અન્ય રાજ્યો તામિલનાડુ આંધ્રપ્રદેશ.

તેલંગણા સરકારે પ્રત્યેક ખેડૂતને ૫ લાખના વીમાની ઘોષણા કરી.