Help & Support   |   Register Now   |   Login Now     

INS તારિણી ટીમને નારી શક્તિ પુરસ્કાર-2017 આપવામાં આવ્યો.

આઇસીઆઇસીઆઇના પૂર્વ એક્ઝિક્યૂટિવ અનુબ્રાતા વિશ્વાસ બન્યા એરટેલ પેમેન્ટ બેંકના MD અને CEO.

પૂર્વ ન્યાયાધીશ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ PCI (પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ બન્યા.

નેપાળ ટ્રેકોમાને ખતમ કરનાર દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો.

મણિપુરમાં દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીને કેન્દ્રએ આપી મંજૂરી.

15મા નાણા પંચે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલરીયાના નેતૃત્વમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે એક પેનલની રચના કરી.

ભારત, નેપાળ ઉત્તરાખંડમાં ‘સૂર્ય કિરણ’ નામનો સૈન્ય અભ્યાસ કરશે.

ઉત્તર કોરિયાએ પુગ્યે-રી પરમાણુ પરીક્ષણ સ્થાનને નષ્ટ કર્યું.

આશિયાન ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટીવલનો નવી દિલ્હીમાં આરંભ. વિષય: ફ્રેન્ડશીપ થ્રુ ફિલ્મ્સ.

પેટીએમે ગ્રામીણ મહિલાઓને નાણાકીય સેવાઓ માટે શિક્ષિત કરવા આશાકિરણ નામનો કાર્યક્રમ શરૂ કર્યો.