Help & Support   |   Register Now   |   Login Now     

કેનેડા ઉપરાંત ઉત્તર કોરિયા અને ઇન્ડોનેશિયા પણ ઓલિમ્પિક-2020માંથી બહાર નીકળી ગયા.

કેનેડા COVID-19ને કારણે ટોક્યો ઓલિમ્પિક-2020માંથી સ્વૈચ્છિક રીતે બહાર. કેનેડા ઓલિમ્પિક ગેમ્સમાં પોતાના એથ્લીટ્સને નહી મોકલનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું.

ભારતના નેતૃત્વ વાળી વૈશ્વિક પહેલ ‘કોલીઝન ફોર ડિઝાસ્ટર રેજિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ (CDIR)માં બ્રિટન પ્રથમ સહ-અધ્યક્ષ.

Crack GPSC એપ દ્વારા સરળતાથી ઘરે બેઠાં GPSC, SSC, RAILWAY, LIC, RFO, Dy Mam/Dy SO, PI, PSI, ASI, Constable, Clerk, Spipa Entrance જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો.

કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ એપનું ડેઈલી, મંથલી કરન્ટ અફેર્સ, કરન્ટ શતક વાંચવાનું ન ચૂકશો. કારણ કે, તે ફ્રી આપવામાં આવી રહ્યું છે GPSC રેન્કર એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર) દ્વારા.

શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા.

COVID-19ના નિયંત્રણ માટે સરકારે NITIના સભ્ય ડૉ. વી. કે. પોલની અધ્યક્ષતામાં મેડિકલ એક્સપર્ટ્સની ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી.

જુલાઈ-2020માં IIT-મદ્રાસમાં ભારતની પ્રથમ હાઈપરલૂપ પોડ કોમ્પિટિશન યોજાશે.

ક્વોરન્ટાઈન - થોડો સમય માટે અલગ રહેવાની રીત. શબ્દ ઇટલીના ક્વારન્ટા જિઓની પરથી ઉતરી આવ્યો છે. 60૦ વર્ષ પહેલાં પ્લેગથી બચવા માટે ઇટલીએ આ સિસ્ટમ શરૂ કરી હતી.

ઈંગ્લીશ ક્રિકેટર જોની બેરસ્ટોના માતા જેનેટ બેરસ્ટો ઈંગ્લીશ કાઉન્ટી ટીમ યોર્કશાયરનાં પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ બન્યાં.