Help & Support   |   Register Now   |   Login Now     

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, (નિષ્ફળ નહિ) સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ અને માર્ગદર્શન.

ચૂકશો નહિ: Crack GPSCની આઠમી એનીવર્સરી નિમિતે થશે ટૂંક સમયમાં નવી ઓફરની જાહેરાત. શું ઓફર આપવી જોઈએ એ બાબતે આપનાં સૂચનો 7600051070 પર મોકલી શકો છો.

23 માર્ચ: શહીદ દિવસ. ઈ.સ. 1931માં આ દિવસે ત્રણ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસીએ લટકાવાયા હતા.

ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રવાસી ટ્રેનો બંધ. COVID-19ને કારણે 22મી માર્ચથી 31 માર્ચ-2020 સુધી પ્રવાસી ટ્રેનો બંધ રહેશે.

જનતા કર્ફ્યૂના સમર્થનમાં શાહીનબાગ (દિલ્હી)માં મહિલાઓએ CAA અને NRC વિરુદ્ધના પ્રદર્શન સ્થળેથી હટીને જગ્યા પર માત્ર ચપ્પલ મુકીને પ્રતિકાત્મક રીતે વિરોધ ચાલુ રાખ્યો.

DBS બેંક ઇન્ડિયાએ COVID19 સહિત તમામ પ્રકારના મેડીક્લેમ માટે એક કોમ્પલીમેન્ટરી વીમા યોજના તૈયાર કરવા માટે ભારતી AXA સાથે સમજૂતી કરી.

પર્વતારોહક સત્યરૂપ સિદ્ધાંત વિશ્વના સાતેય ખંડોમાં સૌથી ઊંચા જ્વાળામુખી પર્વત પર ચઢનાર પ્રથમ ભારતીય તરીકે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં સામેલ.

UNના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડ વિશ્વનો સૌથી પ્રસન્ન દેશ. 156 દેશોના સર્વેમાં ભારત 144મા ક્રમે. ફિનલેન્ડ પ્રથમ.

ICC ડેવલપમેન્ટ અમ્પાયર્સની ઇન્ટરનેશનલ પેનલમાં ભારતનાં જનની નારાયણન અને વૃંદા રાઠી સામેલ.

22 માર્ચ: વર્લ્ડ વોટર ડે. (વિશ્વ પાણી દિવસ)