Help & Support   |   Register Now   |   Login Now     

ફિચ રેટિંગ્સે ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક-2020માં COVID19ના પ્રભાવને કારણે વર્ષ 2020-21 માટે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસનું અનુમાન ઘટાડીને 5.1% કર્યુ.

Crack GPSC એપ દ્વારા સરળતાથી ઘરે બેઠાં GPSC, SSC, RAILWAY, LIC, RFO, Dy Mam/Dy SO, PI, PSI, ASI, Constable, Clerk, Spipa Entrance જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો.

કોરોના હોય ભલે મહામારી, ન રોકશો તમારી તૈયારી, Crack GPSC એપ છે સાથે તમારી, ઘરે બેસીને પણ કરો તૈયારી

ઇન્ડિયન રેલવેની ડિસેમ્બર-2023 સુધીમાં તમામ બ્રોડ ગેજ રૂટનું વીજળીકરણ કરવાની યોજના.

જામનગર સ્થિત આયુર્વેદ સંસ્થાઓના ક્લસ્ટરને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવા માટે લોકસભાએ બિલ પસાર કર્યું.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના રિપોર્ટ મુજબ ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો વીજ ઉત્પાદક દેશ.

સાઉદી આરબમાં વર્ચ્યુઅલ G20 લીડર્સ સમિટ-2020 યોજાશે.

Crack GPSC એપ પરથી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી પાસે, એ પણ ઘરે બેઠાં. ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ, મોબાઈલ કે ટેબ્લેટમાં.

કોરોના હોય ભલે મહામારી, ન રોકશો તમારી તૈયારી, Crack GPSC એપ છે સાથે તમારી, ઘરે બેસીને પણ કરો તૈયારી

સરકાર ફાયનાન્સ મિનિસ્ટરની અધ્યક્ષતામાં COVID 19 ઇકોનોમિક રીકવરી ટાસ્કફોર્સની રચના કરશે.