Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય રેલવેએ ટ્રેન્સમાં પ્રોટોટાઈપ આઈસોલેશન કોચ તૈયાર કર્યા.

IAAFએ ઇન્ડિયન શોટ પુટર નવીન ચિકારા પર 4 વર્ષનો પ્રતિબંધ મુક્યો.

COVID19 સામે લડવા માટે ભારતે PM CARES ફંડ(Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund)ની સ્થાપના કરી.

લંડન સ્થિત ભારતીય નવલકથાકાર મિરઝા વાહિદે પોતાની કૃતિ ‘ટેલ હર એવરીથિંગ’ માટે કાલ્પનિક શ્રેણી માટે ‘ધ હિંદુ પ્રાઈઝ-2019’ જીત્યું.

કોરોનાથી અર્થતંત્રને આવનાર નુકસાનની ચિંતામાં જર્મનીના હેસે રાજ્યના નાણામંત્રી થોમસ શાફરની આત્મહત્યા.

સ્પેનનાં રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી મૃત્યુ.

કેન્દ્રએ દેશની COVID19 સામેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે તથા દેશના ડોકટર્સને AIIMS સાથે જોડવા માટે CoNTeC (COVID19 નેશનલ ટેલીકન્સલ્ટેશન સેન્ટર) શરૂ કર્યું.

ગોવા COVID19 માટે સેલ્ફ-એસેસમેન્ટ કીટ (ટેસ્ટ યોરસેલ્ફ ગોવા) શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને સ્વાસ્થ્ય સચિવ મેટ હેન્કોક કોરોનાથી પીડિત. બોરિસ જોહ્નસ COVID19થી પીડિત દુનિયાના પ્રથમ દેશ પ્રમુખ.

ઇન્ડિયન આર્મી ચીફ જનરલ એમ. એમ. નરવાનેએ કોરોના વાયરસ વિરુદ્ધ ‘ઓપરેશન નમસ્તે’ લોન્ચ કર્યું.