Help & Support   |   Register Now   |   Login Now     

UN ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયને કોરોના વાયરસ સંકટ દરમ્યાન દૂરસંચાર સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ‘ધ ગ્લોબલ નેટવર્ક રેઝિસ્ટન્સી પ્લેટફોર્મ’ લોન્ચ કર્યું.

ઇઝરાયેલના હિલેલ ફૂરસ્ટેનબર્ગ અને રશિયન-અમેરિકન ગ્રેગરી મારગુલિસે એબલ પ્રાઈઝ-2020 જીતી.

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, (નિષ્ફળ નહિ) સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ અને માર્ગદર્શન.

કોરોના હોય ભલે મહામારી, ન રોકશો તમારી તૈયારી, Crack GPSC એપ છે સાથે તમારી, ઘરે બેસીને પણ કરો તૈયારી

સાઉદી આરબના કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સૌદ વર્ચ્યુઅલ G-20 લીડર્સ સમિટની અધ્યક્ષતા કરશે.

તમિલનાડુ રાજ્યના નવા જિલ્લાની ઘોષણા. નવો મયિલાદુથુરાઈ રાજ્યનો 38મો જિલ્લો બનશે.

ટોક્યો ઓલિમ્પિક-2020ને એક વર્ષ સુધી મુલતવી રાખવાનો IOC (ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી)નો નિર્ણય.

પુણેની MyLab ટેસ્ટ સર્વિસીસ COVID-19 ટેસ્ટીંગ કીટના વેચાણ માટે CDSCO પાસેથી કોમર્શિયલ અપ્રુવલ મેળવનાર પ્રથમ ભારતીય કંપની બની.

RBIએ રેપોરેટ ૦.75% ઘટાડીને 4.4% કર્યો. જ્યારે રિવર્સ રેપોરેટ ૦.90% ઘટાડીને 4% કર્યો.

ગુજરાત પોલીસ ટેસર ગન્સ (ઇલેક્ટ્રિકલ વેપન) ધરાવનાર દેશની પ્રથમ સ્ટેટ પોલીસ બની.