Help & Support   |   Register Now   |   Login Now     

ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા જાદવ પાયેંગ સ્વામી વિવેકાનંદ કર્મયોગી પુરસ્કાર-2020થી સન્માનિત.

સુમંત કઠપાલિયા ઇન્ડસઇન્ડ બેંકના MD અને CEO નિયુક્ત

ભારતી AXA જનરલ ઈન્સ્યોરન્સ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ દ્વારા પોતાના ગ્રાહકોને પોલિસી અને રિન્યુઅલ પ્રીમિયમની સેવા આપનાર પ્રથમ કંપની બની.

નાણા સચિવ રાજીવ કુમારે 15 શહેરોમાં બરોડા સ્ટાર્ટ-આપ બેન્કિંગની શરૂઆત કરી.

દિગ્ગજ એડિટર શ્રીકર પ્રસાદે ફિલ્મોનું 17 ભાષાઓમાં એડીટીંગ કરીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં ‘ફિલ્મ્સ એડિટેડ ઇન ધ મોસ્ટ નંબર ઓફ લેંગ્વેજિસ’ કેટેગરીમાં નામ નોંધાવ્યું.

ઈરાનના ચાબહાર બંદરના વિકાસને ગતિ આપવા માટે ભારત સરકારે એક કંપની ‘ઈન્ટર-પોર્ટ્સ ગ્લોબલ લિ.’ની રચના કરી.