Help & Support   |   Register Now   |   Login Now     

એસ. એસ. શ્રીનિવાસ સાઉથ કોસ્ટ રેલવેના ઓફિસર ઓફ સ્પેશિયલ ડ્યુટી (OSD) નિયુક્ત.

ભારતીય ટેનિસ પ્લેયર પ્રજનેશ ગુણેશ્વરને ATP માસ્ટર્સનો ખિતાબ જીત્યો.

એડવોકેટ્સને વીમા કવર આપવા સંરચિત યોજનાના નિર્ધારણ સંબંધી મુદ્દાઓની તપાસ માટે આલોક શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં 5 સદસ્યીય સમિતિની રચના.

સુભાષ ચંદ્ર ગર્ગ નાણા મંત્રાલયમાં નાણા સચિવ નિયુક્ત.

ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં 50 વન-ડે મેચ જીતનાર પ્રથમ વિદેશી ટીમ બની.

માણાવદરના MLA જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના MLA પરષોત્તમ સાબરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું.

કુમ્મનમ રાજશેખરે રાજીનામું આપતાં આસામના રાજ્યપાલ પ્રો. જગદીશ હંગામી ધોરણે મિઝોરમના રાજ્યપાલ નિયુક્ત.

ભારતીય અમેરિકન ટી.વી. પર્સનાલીટી અને ફૂડ એક્સપર્ટ પદ્મા લક્ષ્મી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પરિષદ (UNDP)નાં નવાં સદભાવના દૂત નિયુક્ત.

વર્ષ 2018 દરમ્યાન નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સિદ્ધિઓ દર્શાવતી કોફી ટેબલ બુક ‘ક્રૂઝીંગ ન્યૂ હાઈટ્સ-ફ્લાઈંગ ફોર ઓલ’ પ્રકાશિત.

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપવા સરકારે ઘન પ્લાસ્ટિક કચરાની આયાત પર પ્રતિબંધ મૂક્યો.