Help & Support   |   Register Now   |   Login Now     

હરૂન ગ્લોબલ રિચ લિસ્ટ-2019: મુકેશ અંબાણી 8મા ક્રમે. અમેઝોનના જેફ બેજોસ સતત બીજા વર્ષે ટોચ પર.

રેલ મંત્રી પીયુષ ગોયલ દ્વારા આંધ્રપ્રદેશ માટે નવા રેલવે ઝોન સાઉથર્ન કોસ્ટ રેલવેની ઘોષણા. મુખ્યાલય વિશાખાપટ્ટનમ.

યુવાઓને ઇન્ડસ્ટ્રી એપ્રેન્ટિસ ઓપોર્ચ્યુનિટી આપવા HRD મિનિસ્ટ્રી દ્વારા SHREYAS (Scheme for Higher Education Youth in Apprenticeship and Skills) લોન્ચ.