Help & Support   |   Register Now   |   Login Now     

રવનીત ગિલ યસ બેંકના MD અને CEO નિયુક્ત.

પૂર્વ નાણા સચિવ ડૉ. હસમુખ અઢિયા બેંક ઓફ બરોડાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા.

IRCTCએ પેમેન્ટ એગ્રીગેટર સિસ્ટમ iPay લોન્ચ કરી.

અબુધાબીમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન્સ (OIC)ના વિદેશ મંત્રીઓની પરિષદની 46મી બેઠકમાં પ્રથમ વખત ભારત સામેલ.

‘આકૃતિ’ યોજના માટે નુવોકો વિસ્તાસ કોર્પ. લિ.એ મહિલા સશક્તિકરણ શ્રેણીમાં ફિક્કી-CSR એવોર્ડ 2017-18 જીત્યો.

રાજકોટમાં રૂ. 1,405 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેન્દ્રની મંજૂરી.

અભિનંદન: વિશ્વના યુદ્ધ ઈતિહાસમાં સૌપ્રથમ વાર 28 કલાકમાં યુદ્ધ કેદીની મુક્તિ. યુદ્ધમાં ઘાયલોની સેવા કરે છે અભિનંદનનાં માતા ડૉ. શોભા વર્ધમાન.

પોતાની યોજના ‘આકૃતિ’ માટે નુવોકો વિસ્તાસ કોર્પ. લિ.એ મહિલા સશક્તિકરણ શ્રેણીમાં ફિક્કી-CSR એવોર્ડ 2017-18 જીત્યો.

DAC (ડિફેન્સ એક્વિઝિવ કાઉન્સિલ)એ 2,700 કરોડની સુરક્ષા ખરીદીને આપી મજૂરી. નેવિ માટે જહાજ ખરીદાશે.

મધ્યપ્રદેશની ભોપાલ અને ઇન્દોર વિદ્યુત વિતરણ કંપનીએ સૌભાગ્ય પુરસ્કાર જીત્યો. આ પુરસ્કારમાં 100 કરોડ રૂ. રોકડ આપવામાં આવે છે.