Help & Support   |   Register Now   |   Login Now     

1 માર્ચ: શૂન્ય ભેદભાવ દિવસ. આ વર્ષનો વિષય - એક્ટ ટૂ ચેન્જ લો ધેટ ડિસ્ક્રીમિનેટ

ક્રિસ ગેલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 સિક્સ મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો.

વનડેમાં ઇંગ્લેન્ડે વિન્ડીઝને હરાવ્યું. વનડેમાં સૌથી વધુ 46 સિક્સનો રેકોર્ડ, 532 રન બાઉન્ડ્રીની બહાર બનાવવાનો રેકોર્ડ.

2018-19ના ત્રીજા ક્વાર્ટરમાં GDP ઘટીને 6.6%.

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટ કેપ્ટન સનથ જયસૂર્યા બે વર્ષ માટે ક્રિકેટમાંથી પ્રતિબંધિત.

કોઈપણ સલાહની જરૂર હોય, મૂંઝવણ/પ્રશ્ન હોય તો સંપર્ક કરી શકો છો: 7600051070 (10 am - 10 pm)/મેઈલ કરી શકો છો [email protected] પર.

Crack GPSC એપ દ્વારા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

એલિસ્ટર કુક ‘ન્યુ યર ઓનર લિસ્ટ’માં નાઈટહુડની ઉપાધિથી સન્માનિત.

મહમ્મદ બુહારી ફરીથી નાઈજીરિયાના રાષ્ટ્રપતિ ચૂંટાયા.

એમ. એસ. ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 350 સિક્સ મારનાર પ્રથમ ભારતીય બન્યો.