Help & Support   |   Register Now   |   Login Now     

રિટાયર્ડ IAS અધિકારી સી. લાલસાવતા મિઝોરમના પ્રથમ લોકાયુક્ત બન્યા.

અમેરિકા 2021થી ઓઈલનો નેટ એક્સપોર્ટર દેશ બની જશે.

યુનિવર્સિટી ઓફ પીસે વેંકૈયા નાયડુને સેન જોસમાં ડોક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રીથી સન્માનિત કર્યા.

DRDOએ પોખરણ રેન્જથી ગાઈડેડ PINAKAનું સફળ પરીક્ષણ કર્યું. આ વેપન સિસ્ટમમાં ગાઇડન્સ કીટ છે, જેમાં એડવાન્સ્ડ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમ સામેલ છે.

મુંબઈમાં હમસફર ટ્રસ્ટ દ્વારા LGBTQ સમુદાય માટે ભારતનું પ્રથમ HIV ટ્રીટમેન્ટ સેન્ટર અને હોલીસ્ટીક ક્લિનિક શરૂ કરાયું.

ACKO જનરલ ઈન્સ્યોરન્સે પોતાની ‘ઓલા રાઈડ ઈન્સ્યોરન્સ’ પ્રોડક્ટ માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક ઈનોવેટિવ પ્રોડક્ટ એવોર્ડ-2019 જીત્યો.

પોલેન્ડમાં 148 ફૂટની ઊંડાઈ ધરાવતો વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ બનાવાયો.

ગુજરાત: મંત્રીઓને ખાતાંની ફાળવણી: રાજ્ય કક્ષા: યોગેશ પટેલ - નર્મદા, શહેરી ગૃહ નિર્માણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) - અન્ન, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા, કુટીર ઉદ્યોગ.

ગુજરાત: મંત્રીઓને ખાતાંની ફાળવણી: કેબિનેટ કક્ષા: જવાહર ચાવડા - પ્રવાસન, મત્સ્યોદ્યોગ.

30 વર્ષો સુધી ઓલ ઇન્ડિયા રેડિયોમાં સેવા આપનાર વયોવૃદ્ધ હિંદી ન્યુઝરીડર વિનોદ કશ્યપનું નિધન.