Help & Support   |   Register Now   |   Login Now     

નાસાના લુનર રિકોન્સેન્સ ઓર્બિટર (LRO)ની મદદથી ચંદ્રની ડે સાઈડની આસપાસ પાણીના અણુઓ જોવામાં આવ્યા.

ભારતમાં બોઇંગ-737 મેક્સ 8 વિમાનો પર પ્રતિબંધ.

ભારતનાં 12 રાજ્યોમાં ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલીવરી સિસ્ટમ (ENDS) પર પ્રતિબંધ લગાવાયો.

કૌશલ વિકાસ અને તાલીમ સંસ્થા સોના યુક્તિએ શિક્ષણ માટે સોશિયલ એન્ટરપ્રાઈઝ નેટવર્ક (SEN) સસ્ટેનેબિલીટી એવોર્ડ જીત્યો.

મહારાષ્ટ્રની તેજસ્વિની સાવંતે મહિલાઓની 50 મીટર રાઈફલ સ્પર્ધામાં ચોથી નેશનલ સિલેક્શન ટ્રાયલ જીતી.

મેઘમલાઈ વન્યજીવ અભયારણ્યમાં વૈજ્ઞાનિકોએ 140 વર્ષથી લુપ્ત ‘બુડ સ્નેક’ની પ્રજાતિ શોધી.

મેઘા એન્જિનિયરીંગ ઇન્ફ્રા. લિ. (MEIL)એ 7 મહિનામાં પાવર સબ સ્ટેશન પૂર્ણ કરવાની સિદ્ધિ સાથે લિમ્કા બુક અને એશિયા બુકમાં રેકોર્ડ નોંધાવ્યો?

સાઉદી અરેબિયા બાદ ભારત દુનિયાનું સૌથી મોટું હથિયાર આયાતકાર બન્યું.

ઇટાલીના ફ્રાન્સેકો મોલિનારીએ બે હિલમાં અર્નોલ્ડ પામર ઇન્વિટેશનલ જીત્યું.

RBI નેધરલેન્ડને પછાડીને વિશ્વમાં સોનાનું દસમું સૌથી મોટું ધારક બનશે.