Help & Support   |   Register Now   |   Login Now     

કર્ણાટકે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી.

વિશ્વનાં ટોચનાં 48 શ્રેષ્ઠ શહેરોમાં ન્યૂયોર્ક પ્રથમ ક્રમાંકે, મુંબઈ 22મા અને દિલ્હી 37મા સ્થાને.

પૃથ્વીથી 13 બિલિયન પ્રકાશવર્ષ દૂર સુપરમેસિવ બ્લેક હોલ દ્વારા સંચાલિત 83 ક્વાસર્સની શોધ.

ઇન્ડિયન ઓઈલે હોકીનો બોમ્બે ગોલ્ડ કપ ખિતાબ મેળવ્યો.

ભારતના પૂર્વ મિડફિલ્ડર રેનેડી સિંહ નેરોકા ફૂટબોલ ક્લબના મુખ્ય કોચ નિયુક્ત.

DRDOએ રાજસ્થાનના રણમાં સ્વદેશી, ઓછું વજન ધરાવતી ફાયર એન્ડ ફરગેટ મિસાઈલ MPATGM (Man Portable Anti-tank Guided Missile) લોન્ચ કરી.

દુનિયાના 100 સૌથી ચર્ચાસ્પદ ખેલાડીઓમાં માત્ર 9 ભારતીય. ક્રિકેટ સિવાયની એકમાત્ર ખેલાડી સાનિયા મિર્ઝા. વિરાટ કોહલી 7મા ક્રમે.

અમેરિકામાં બોંબ સાયક્લોન ત્રાટક્યું. 8 કરોડ લોકોને અસર.

SBIએ ડોરસ્ટેપ બેન્કિંગ સેવાનો શુભારંભ કર્યો.

15 માર્ચ: વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ. વિષય - ટ્રસ્ટેડ સ્માર્ટ પ્રોડક્ટ્સ