Help & Support   |   Register Now   |   Login Now     

પુણેનાં સ્વાતિ શિંગાડેએ વર્ષ 2018-19નો ‘ડીડી મહિલા કિસાન’ પુરસ્કાર જીત્યો.

કેન્ટ RO સિસ્ટમ્સ પ્રા. લિ.ને વોટર ડાઈજેસ્ટ વોટર એવોર્ડ્સ ઇવેન્ટમાં RO+UV+UF+ ટેકનિક માટે બેસ્ટ ડોમેસ્ટિક વોટર પ્યોરિફાયર એવોર્ડ-2018-19.

ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ અબુધાબી-2019 માટે ‘Right Where I m supposed to be’ થીમ સોંગ.

DST (Department of Sci. & Tech.) રાજ્યોમાં ક્લાઈમેટ રિસ્ક માટે ક્લાઈમેટ વલ્નરેબિલિટી ઇન્ડેક્સ શરૂ કરશે.

નો ફૂડ વેસ્ટના સ્થાપક પદ્મનભન ગોપાલને એશિયાઈ ક્ષેત્ર માટે કોમનવેલ્થ યુથ એવોર્ડ જીત્યો.

કોપા અમેરિકા ટૂર્નામેન્ટ 2020માં આર્જેન્ટીના અને કોલંબિયા અમેરિકાની સહમેજબાની કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગાંધીનગરમાં FINE (Festival of Innovation and Entrepreneurship)નું ઉદઘાટન.

લિંગાયત સમુદાયના પ્રમુખ મહિલા અને બસવા ધર્મપીઠનાં દ્રષ્ટા માતે મહાદેવીનું નિધન.

નીતિ આયોગના CEO અમિતાભ કાંતને ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી એન્ડ બેટરી સ્ટોરેજના રાષ્ટ્રીય મિશનનું નેતૃત્વ.

UAEમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ-2019 શરૂ. ગેમ્સની શરૂઆત પહેલાં 200 દેશોનું સ્વાગત કરવાનો રેકોર્ડ. પ્રથમ વખત પશ્ચિમ એશિયામાં આ ગેમ્સ યોજાઈ.