Help & Support   |   Register Now   |   Login Now     

21 માર્ચ : આંતરરાષ્ટ્રીય વન દિવસ. આ દિવસ પ્રથમ વખત 21 માર્ચ 2013ના ઉજવવામાં આવ્યો હતો.

ઓકલાહોમા મૃત્યુ દંડ માટે નાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરનાર પ્રથમ અમેરિકન રાજ્ય બન્યું.

લી ક્વિંગ બીજાં પાંચ વર્ષ માટે ચીનના વડાપ્રધાન બન્યા.

ભારતે બાંગ્લાદેશને હરાવીને નિધાસ ત્રિકોણીય ટી-20 ટ્રોફી જીતી.

20 માર્ચ: વર્લ્ડ સ્પેરો ડે. પ્રથમ વર્લ્ડ સ્પેરો ડે 2010માં ઉજવવામાં આવ્યો હતો.

પોલેન્ડ 2019 ફીફા અન્ડર-20 વિશ્વ કપની મેજબાની કરશે.

શી જીનપિંગ ફરીથી ચીનના રાષ્ટ્રપતિ ચૂંટાયા. વાંગ ઉપરાષ્ટ્રપતિ બન્યા.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન 2018-21 માટે ભારતીય વિજ્ઞાન સંસ્થાની કોર્ટના અધ્યક્ષ ચૂંટાયા.

લેરી કુડલો બનશે ટ્રમ્પના નવા આર્થિક સલાહકાર.

દીપા મલિકે વિશ્વ પેરાએથ્લેટીક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં એફ-53/54 શ્રેણીની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.