Help & Support   |   Register Now   |   Login Now     

ગુરુગ્રામમાં હરિયાણાનું પ્રથમ સાઈબર પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યું.

સરકારે બાયોડીગ્રેડેબલ સેનેટરી પેડ ‘સુવિધા’ની શરૂઆત કરી.

બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નિધન. સ્ટીફને કવાંટમ ગ્રેવિટી અને બ્રહ્માંડ વિજ્ઞાનના અભ્યાસ ઉપરાંત ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ નામનું પુસ્તક પણ લખ્યું.

ઓરિસ્સા 80મી સિનિયર રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મેજબાની કરશે.

ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રીય ધ્વજ કર્ણાટકના બેલાગાવી (બેલગામ)માં ફરકાવવામાં આવ્યો.

ICICI બેંકે SME માટે ત્વરિત ઓવરડ્રાફ્ટ સુવિધા ઈંસ્ટાઓડી લોન્ચ કરી.

કર્ણાટક પોતાના ધ્વજનું અનાવરણ કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું.

સીતાંશુ કર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના પ્રમુખ નિયુક્ત.

ભારત ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય પદક સાથે ISSF વર્લ્ડ કપ મેડલ્સ ટેબલમાં ટોચ પર.

ભારતની પ્રથમ રાષ્ટ્રીય તટીય પોલિસિંગ એકેડમી ગુજરાતમાં સ્થપાશે.